પ્રવૃત્તિ વિદ્યાલયની પસંદગી શા માટે ?
શ્રી ચંદ્રવદન ચૂનીલાલ શાહની વિવિધરંગી લાંબી કારકિર્દીના પરિપાક રૂપે ૧૯૮૪માં સરકારી હસ્તક્ષેપ વગરની ‘સર્વાંગી શિક્ષણ’ ના સિધાંતને વરેલી ૪ વર્ષની વયના ૩૦ વિદ્યાર્થીઓથી ‘સ્વ શ્રી કુસુમબેન શાહ પ્રવૃત્તિ વિદ્યાલય’ નો આરંભ થયો. આ શાળામાં બાળકના શારીરિક, બૌદ્ધિક ભાવાત્મક અને કલાત્મક વિકાસ પર ભાર મુક્યામાં આવે છે. બાળકને પોતાના અવલોકન પ્રવાસોમાંથી કુદરતી અને સામાજિક પર્યાવરણમાંથી અને શિક્ષણાનુભવમાંથી માહિતી એકઠી કરવાની તક આપવામાં આવે છે.
સાંપ્રત શિક્ષણ પ્રણાલી સાથે તાલ મેળવવાના હેતુથી સન ૧૯૯૪ માં ધો-૮ ના એક વર્ગથી શ્રીમતી હંસાબેન હસમુખલાલ નેમચંદ શાહના સહયોગથી માધ્યમિક વિભાગની શરૂઆત કરવામાં આવી. ૧૯૯૭માં ચંપાબેન અજબાણી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ઉચ્ચતર માધ્યમિક વિભાગની શરૂઆત થઇ.
આ વિભાગ આજે ધો ૯ થી ૧૨ ના કુલ ૧૦ વર્ગોથી આયોજિત વટવૃક્ષમાં પરિણમ્યો છે. સન ૨૦૦૮ માં આ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે સંપૂર્ણ શૈક્ષણિક ભૌતિક સગવડોથી સુસજ્જ નવા મકાનની સ્થાપના થઇ.
WORLD CLASS FACILITIES
Avada University is devoted to excellence in teaching, learning, and research, and developing leaders in many disciplines who make a difference globally.
If you prefer to study in your own time and at your own speed then one of our e-learning packages may be right up your street.