વાર્ષિક પરીક્ષા : ૨૦૧૭

તારીખ વાર સમય શ્રેણી : ૧ શ્રેણી : ૨ શ્રેણી : ૩ શ્રેણી : ૪ શ્રેણી : ૫
૩૧/૦૩/૧૭ શુક્રવાર ૦૮:૩૦ થી ૧૦:૩૦ રજા ચિત્રકામ ચિત્રકામ ચિત્રકામ ચિત્રકામ
૦૧/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલરવ(ગણિત) રજા ગુજરાતી અમારી આસપાસ
(પર્યાવરણ)
ભાષા-૨
૦૨/૦૪/૧૭ રવિવાર રવિવારની રજા
૦૩/૦૪/૧૭ સોમવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ રજા કલ્લોલ(ગુજરાતી) ગણિત ગુજરાતી ગણિત
૦૪/૦૪/૧૭ મંગળવાર રામનવમીની રજા
૦૫/૦૪/૧૭ બુધવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ કલરવ(ગુજરાતી) રજા મારી આસપાસ
(પર્યાવરણ)
ગણિત ભાષા-૧
૦૬/૦૪/૧૭ ગુરૂવાર ૦૮:૩૦ થી ૦૯:૩૦
૦૮:૩૦ થી ૧૦:૦૦
રજા

કૂજન(ગણિત)
 અંગ્રેજી
 હિન્દી

અંગ્રેજી
૦૭/૦૪/૧૭ શુક્રવાર ૦૮:૩૦ થી ૦૯:૩૦
0૮:૩૦ થી ૧૦:૦૦

ચિત્રકામ
 રજા
હિન્દી
અંગ્રેજી

સૌની આસપાસ
(પર્યાવરણ)
૦૮/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦  રજા  રજા  રજા  રજા હિન્દી

નોંધ:-

  1. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ શાળામાં ૧૫ મિનિટ વહેલા આવવાનું રહેશે.
  2. વાર્ષિક પરીક્ષાનો અભ્યાસક્રમ સ્વાધ્યાય : ૩-૪ નો રહેશે.
  3. ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના વાલીશ્રીએ જે તે તારીખની ગે.હા. ના કારણ સહિતની રજા ચિઠ્ઠી બે નકલમાં તથા ડોક્ટરી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  4. તા.૧૭/૦૪/૨૦૧૭ ને સોમવારના રોજ વાલીશ્રીને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ નીચેના સમયે બતાવવામાં આવશે. ક્રમ ૧ હી ૩૫ સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે અને ૩૬ થી અંત સુધી ના વિદ્યાર્થીઓએ સવારે ૧૦ થી ૧૧ સુધી.
  5. તા. ૨૯/૦૪/૨૦૧૭ ને શનિવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે વાર્ષિક પરીક્ષાનું પરિણામ (રિઝલ્ટ) આપવામાં આવશે.
  6. તા. ૦૫/૦૬/૨૦૧૭ ને સોમવાર થી  નવા શૈક્ષણિક પ્રથમ સત્રના શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. જેની વાલી – વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.