Spe. Education2021-09-02T19:39:09+09:00

“Education is the most powerful weapon which you can use to change the world”

કુદરતે વધારે પ્રેમ વરસાવ્યો હોય એમને જ આવી ભૂમિકા સોંપી શકાતું હશે. આ બાળકોએ કે જેને જોવા માટે આંખો નહિ દ્રષ્ટિ અનિવાર્ય હોય છે. જેમને સાંભળવા કાનજ નહિ પણ આંખ, મન અને બુદ્ધિને જાગૃત રાખવા પડે તો જ તમે એમને પામી શકો! આ છોડને સતત યોગ્ય માત્રામાં જળ સૂર્યપ્રકાશ, બાંધ અને વાયુની સાથે પ્રેમ-સિંચન કરતા કરતા અમે પોતે જ પ્રેમમય બનાવતાં હોઈએ છીએ.

શિસ્ત ક્ષમા અને કર્મ આ ત્રણેય ગુણોનો સંગમ એટલે શિક્ષક. આ ત્રણેય ગુણો પોતાના જીવનમાં ઉતારી પોતાની લાયકાત અનુસાર સ્પેશીયલ એજ્યુકેશનનાં શિક્ષકો બાળકોમાં રહેલી ક્ષતિઓને ઓળખી તેમનાં જીવનપ્રત્યેસર્વાંગી વિકાસ સાધવાનો તેમનો અનેરો પ્રયત્ન છે.

વિશેષ શિક્ષણ શિક્ષકો એવાં વિદ્યાર્થીઓ સાથે કાર્ય કરે છે. જેમની પાસે વિશાળ શ્રેણીના શિક્ષણ, માનસિક, ભાવનાત્મક, અને શારીરિક અક્ષમતાઓ છે તેઓ સામાન્ય શિક્ષણના પાઠને અનુકૂળ બનાવે છે. હળવા અને માધ્યમ વિકલાંગ વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણિત જેવા વિવિધ વિષયો શીખવે છે. તેઓ અક્ષમતા વાળા વિદ્યાર્થીઓને સાક્ષરતા અને સંદેશાવ્યવહાર જેવી મૂળભૂત કુશળતા પણ શીખવે છે.

Types of Children

Down Syndrome Microcephaly/Hydrocephalus Intellectual Disability Slow Learner
Autism Cerebral Palsy Learning Disability ADHD

Methodology

ખાસ પ્રકારનાં બાળકોને અલગ-અલગ પધ્ધતિ રીતથી પ્રશિક્ષિત કરવા માટે નીચે દર્શાવેલ સાત મુદ્દાઓ પર કાર્ય કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત શિક્ષણ કાર્યક્રમો વિકસિત કરવા.

૧. મોટર સ્કીલ્સ, ૨. દૈનિક ક્રિયાઓ, ૩. વાણી અને ભાષા, ૪. વાંચન, ૫. અંક,સમય,નાણાની સમજ, ૬. સામાજિક વર્તુણક ૭. સમુદાયમાં વર્તન.

Education

ખાસ પ્રકારનાં બાળકોને નીચે દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવામાં આવે છે.

વિઝ્યુઅલ ટેકનિક : કટ આઉટ, ફ્લેશ કાર્ડ, નંબર ચાર્ટ.

લેખિત પદ્ધતિ : માટીમાં લેખન, હવામાં લેખન, ટ્રેસ કરવું, નોટબુક.

Speech Therapy

Speech Therapy techniques are used to improve communication. These include articulation therapy language intervention activities and others depending on the type of speech or language disorders. We treat a children those who suffer from Articulation disorders, Fluency disorders, Expressive disorders, Cognitive-communication disorders, Aphasia, dysarthria etc.

Physiotherapy

Pediatric Physical Therapy focuses on the unique needs of infants, toddlers, children and adolescent early detection is desirable. When child experience problems that inhabit natural movement & learning. Physical therapy is used for children suffering from disease or injuries including: acute injury, birth defects, developmental delays, cerebral palsy, head trauma, limb deficiencies, muscle disease & disabilities.

Pre-Vocational Training

બાળકોની માનસિક અને શારીરિક શક્તિઓને ઉજાગર કરવાનાં હેતુ અર્થ તથા તેઓ ભવિષ્યમાં સ્વનિર્ભર થઇ તેઓ પોતાના વ્યવસાય કાર્ય અંગે પોતાનું જીવન ઘડતર કરવા પગભર બને તે વિચારો કે હેતુને અનુ… ૧૪ વર્ષથી ઉપરનાં બાળકોને શાળામાં વોકેશનલ કાર્ય કરાવવામાં આવે છે. જેમાં દીવા, કિચન ડેકોરેટિવ કવર, ફૂલદાની, ફોટોફ્રેમ,પેપરમાંથી પેપર બેગ જેવી વસ્તુઓ વગેરે બનાવતાં શીખવવામાં આવે છે.

Our Activities

શારીરિક અને માનસિક અક્ષમતાને ધ્યાનમાં રાખીને ઈતર પ્રવૃત્તિ જેવી કે યોગા, મેડીટેશન, સંગીત ડાન્સ, બાહય તેમજ આંતરિક રમતો દ્વારા ખીલવણી કરવામાં આવે છે.

2209, 2023

સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની  સ્થાપના

તા.18-09-2023 સોમવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં પૂજા-અર્ચના સાથે શ્રી ગણેશજીની  સ્થાપના કરવામાં આવી હતી, સ્પેશ્યલ ઍજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ મીડિયમ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સવમાં

2109, 2023

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન

તા.13-9-2023 બુધવાર અને તા.14-9-2023 ગુરુવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિને ઊજાગર કરવા તથા ભવિષ્યમાં તેઓ સમાજમા સ્વાવલંબી બને તે હેતુ સાથે નાનપુરામાં

2109, 2023

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

તારીખ.06-09-2023 બુધવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, ભગવાન શ્રીકૃષ્ણ ની પૂજા અર્ચના સાથે મટકી ફોડ નો કાર્યક્રમ પણ રાખવામાં

1909, 2023

સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”

તારીખ 5-9-2023 મંગળવાર જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ ઍજ્યુકેશન ભવન માં "શિક્ષક દિન" (ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન જન્મ જયંતિ) નિમિત્તે બાળ શિક્ષકોએ તેમની ક્ષમતા પ્રમાણે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું

Our Achievements

સનરાઈઝ મનોદિવ્યાંગ વેલફેર સેન્ટર અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ ના સંયુક્ત ઉપક્રમે

Upcoming Events

Photo Gallery

Go to Top