Taramoti Home2018-10-03T15:16:52+09:00

તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવન

બાળકેળવણીનું પ્રથમ સોપાન…..

“પ્રત્યેક બાળક મહત્વ નું છે.”

આ ઉક્તિ ને યથાર્થ કરવા બાળકેળવણીની પ્રારંભિક અવસ્થામાં શિક્ષણ અનૌપચારિક હોવું જરૂરી છે. જ્યાં બાળકને અનુભવજન્ય પ્રવૃત્તિમય શિક્ષણક્રમ સાથે શારીરિક અને માનસિક ક્ષમતાઓના વિકાસ માટે આત્મવિશ્વાસ લાગણીમય વાતાવરણ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સભર સંવેદનશીલતા અને નૈતિક મુલ્યો સહ અભ્યાસતરે પ્રવૃત્તિઓમાટે આનંદપ્રદ અને સક્ષમ માર્ગદર્શન પૂરું પાડવા માટે પ્રયત્નશીલતા જે બાળકને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.

ભાર વિનાનું ભણતર…

ભણતરનો અભિગમ…

સર્વાંગી કેળવણીનાં મૂળમંત્રને વરેલી સંસ્થા જીવનભારતી. જેમાં તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં “ભાર વિનાના ભણતર”નાં અભિગમ સાથે બાળકનાં જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી પ્રવૃત્તિમય શૈક્ષણિક વ્યવસ્થા.

પ્રવૃત્તિમય શિક્ષણનાં પંચતત્વો…

જિજ્ઞાસા
સર્જનાત્મકતા
ટેકનોલોજી
સાહસિકતા
નૈતિકતા નીડરતા નેતૃત્વ.

આમારો હેતુ

બાળભવનની શૈક્ષણિક પધ્ધતિના કેન્દ્રમાં બાળક છે અને સમગ્ર શાળાકીય આયોજન બાળકેન્દ્રીય રીતે સફળતા પૂર્વક પરિપૂર્ણ કરવાની કટીબદ્ધતા સાથે સતત કાર્યરત રહી અમો આગળ ધપી રહયા છે.

અમારી કેળવણી

આ સાથે સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સહકારની ભાવના,પ્રામાણિકતા અને જીવનકલા જેવા ઉમદા ગુણો બાળપણથી કેળવે તેવું વાતાવરણએ બાળભવનની આગવી વિશેષતા છે.

શાળાના શિલ્પીઓ

શ્રીમતી હિના પવાર
શ્રીમતી હિના પવારઆચાર્યા
શ્રીમતી ભારતી પટેલ
શ્રીમતી ભારતી પટેલશિક્ષક
શ્રીમતી જાગૃતિ શાહ
શ્રીમતી જાગૃતિ શાહશિક્ષક
શ્રીમતી અંકિતા ચોકસી
શ્રીમતી અંકિતા ચોકસીશિક્ષક
શ્રીમતી અંજના નલાવડે
શ્રીમતી અંજના નલાવડેશિક્ષક
શ્રીમતી પૂર્ણિમા ઘડિયાળી
શ્રીમતી પૂર્ણિમા ઘડિયાળીશિક્ષક
શ્રી હિતેશ રાવલ
શ્રી હિતેશ રાવલસંગીત શિક્ષક
0
LITTLE PEOPLE
0
TEACHERS
0
ACTIVITIES
0
HAPPY PARENTS

અમારી પ્રવૃત્તિઓ

ગણેશ સ્થાપના અને પૂજન

સર્વધર્મ સદભાવના સાથે બાળકો વિવિધ તહેવારોનું મહત્વ સમજે એ હેતુસર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી મયંકભાઈ ત્રિવેદીના

શિક્ષકદિનની ઉજવણી

ભારતીય સંસ્કૃતિ માતૃપ્રધાન સંસ્કૃતિ છે. માતા બાળકને ફક્ત જન્મ જ નથી આપતી પરંતુ પાલન-પોષણ સાથે સંસ્કારયુક્ત શિક્ષણનું ગણગૂથીમાં સિંચન કરે

વેશભૂષા હરીફાઈ

તા:૩૧/૮/૧૮ ના રોજ મેડમ મોન્ટેસોરીના જન્મજયંતી નિમિત્તે વેશ ભૂષાનો કાર્યક્રમ યોજાયો હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રી યશ ઉપાધ્યાય અને

પતેતીની ઉજવણી

બિનસાંપ્રદાયિક માટે જાણીતો દેશની ઉત્સવ પ્રિયા પ્રજા દરેક ધર્મના તહેવારને આનંદ – ઉલ્લાસ ઉજવે છે તે બાબતને સાર્થક કરતાં પ્રવૃત્તિ

ગુરુપૂર્ણિમા

ગુરુ શિષ્યની પરંપરા અને ગુરુ પૂજનનું માહત્મ્ય બાળકોને સમજાવવા ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે શ્રી ઇલાબહેન શાહ (કિશોરભવનનાં ભૂતપૂર્વ નિરીક્ષકશ્રી) ને આમંત્રિત

Load More Posts

અમારી સિદ્ધિઓ

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં જે.સી.આઈ સુરત દ્વારા આયોજિત મેગા રંગપૂરણી આંતરશાળા કક્ષાએ પ્રથમ ક્રમનાં વિજેતાઓ ને પ્રોત્સાહિત

આગામી કાર્યક્રમો

પ્રવૃત્તિમય શિક્ષણની ઝલક – છબીઓ દ્વારા

Enroll Your Little Loved One With Us Today!

Enroll