વાર્ષિક પરીક્ષા : ૨૦૧૬-૧૭

તારીખ વાર સમય શ્રેણી : ૧ શ્રેણી : ૨ શ્રેણી : ૩ શ્રેણી : ૪ શ્રેણી : ૫
૩૦/૦૩/૧૭ ગુરુવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ કમ્પ્યૂટર
(ગુણ:૧૦)
કમ્પ્યૂટર
(ગુણ:૧૦)
કમ્પ્યૂટર
(ગુણ:૧૦)
કમ્પ્યૂટર
(ગુણ:૧૦)
કમ્પ્યૂટર
(ગુણ:૧૦)
૩૧/૦૩/૧૭ શુક્રવાર શાળાનો સમય સવારે ૮:૩૦ થી ૧૦:૦૦ સુધીનો રહેશે. પ્રથમ ત્રણ તાસના પુસ્તકો લાવવાનાં રહેશે.
૦૧/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ગણિત(કલરવ) ગુજરાતી(કલ્લોલ) ગુજરાતી ગણિત અંગ્રેજી
૦૨/૦૪/૧૭ રવિવાર રવિવારની રજા
૦૩/૦૪/૧૭ સોમવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ચિત્રકામ
૮:૩૦ થી ૧૦:૩૦
ગણિત(કૂજન) મારી આસપાસ
(પર્યાવરણ)
હિન્દી(ગુણ:૪૦) ગુજરાતી
૦૪/૦૪/૧૭ મંગળવાર રામનવમીની રજા
૦૫/૦૪/૧૭ બુધવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ગુજરાતી(કલરવ) ચિત્રકામ
૮:૩૦ થી ૧૦:૩૦
ચિત્રકામ
૮:૩૦ થી ૧૦:૩૦
અમારી આસપાસ
(પર્યાવરણ)
ગણિત
૦૬/૦૪/૧૭ ગુરૂવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ રજા રજા ગણિત ગુજરાતી સૌની આસપાસ
(પર્યાવરણ)
૦૭/૦૪/૧૭ શુક્રવાર 0૮:૩૦ થી ૧૦:૦૦ રજા રજા અંગ્રેજી
(ગુણ:૩૦)
ચિત્રકામ
૮:૩૦ થી ૧૦:૩૦
હિન્દી
૦૮/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦  રજા  રજા હિન્દી
(ગુણ:૨૦)
અંગ્રેજી ચિત્રકામ
૮:૩૦ થી ૧૦:૩૦

સૂચના:

  1. કોઇપણ વિદ્યાર્થીએ પરીક્ષામાં ગેરહાજર રહેવું નહિં. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહિં.
  2. માંદગીના કારણે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ દાકતરી સર્ટીફિકેટ સાથે આચાર્યાશ્રી/વર્ગશિક્ષકશ્રીનો સંપર્ક સાધવાનો રહેશે.
  3. વાર્ષિક સત્રાંત મુલ્યાંકનની પૂરવણી જોવા તા:૧૭/૦૪/૧૭ ને સોમવારે સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન વાલીશ્રી સાથે વિદ્યાર્થીએ અચૂક આવવું.
  4. વાર્ષિક પરિણામ લેવા માટે તા: ૨૯/૦૪.૧૭ ને શનિવારે સવારે ૮:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન વિદ્યાર્થીએ વાલીશ્રી સાથે રૂબરૂ આવવાનું રહેશે.
  5. નવું શૈક્ષણિક સત્ર તા:૬/૦૬/૧૭ ને સોમવારથી રાબેતા મુજમ શરુ થશે.

નોંધ: તા:૧૫.૦૩/૧૭ થી બોર્ડનું કેન્દ્ર હોવાથી શાળાનો સમય સવારે ૭:૩૦ થી ૯:૩૦ નો રહેશે. પ્રથમ દિવસે ૧ થી ૪ તાસનાં અને બીજા દિવસે ૫ થી ૮ તાસનાં પુસ્તકો લાવવાનાં રહેશે. એમ ક્રમિક પુસ્તકો લાવવાનાં રહેશે.