achievements2021-01-07T17:43:47+09:00
2605, 2022

ચિત્ર સ્પર્ધામાં વિજેતા

પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી પ્રાથમિક વિભાગ માંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતો અગસ્તી ટંડેલએ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત "માં" વિષય ઉપર ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

2605, 2022

ચિત્ર સ્પર્ધામાં વિજેતા

પ્રવૃત્તિ વિદ્યાલય જીવનભારતી પ્રાથમિક વિભાગ માંથી ધોરણ સાતમાં અભ્યાસ કરતી વૈભવી રાણાએ અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા આયોજિત "માં" વિષય ઉપર ચિત્ર સ્પર્ધામાં પાંચમો ક્રમ એટલે કે આશ્વાસન ઇનામ મેળવ્યું

2903, 2022

પ્રવૃત્તિ વિદ્યાલયનું ગૌરવ

U.11 Groupમાં એથલેટીક્સમાં સ્ટેન્ડિંગમાં બ્રોડજમ્પમાં તોફીક શેખે તૃતીય ક્રમ મેળવેલ છે.

2903, 2022

પ્રવૃત્તિ વિદ્યાલયનું ગૌરવ

ખેલમહાકુંભની ઝોનકક્ષાની U.14 Groupની સ્પર્ધામાં ખો-ખો બહેનો દ્વિતીય ક્રમે વિજેતા !

2903, 2022

પ્રવૃત્તિ વિદ્યાલયનું ગૌરવ

ખેલમહાકુંભની ઝોનકક્ષાની U.14 Groupની સ્પર્ધામાં ખો-ખો ભાઈઓ પ્રથમ ક્રમે વિજેતા !

2903, 2022

પ્રવૃત્તિ વિદ્યાલયનું ગૌરવ

ખેલમહાકુંભની ઝોનકક્ષાની U.14 Groupની સ્પર્ધામાં કબડ્ડી ભાઈઓ પ્રથમ ક્રમે વિજેતા !

Go to Top