Pravrutti Vidhyalaya Admission for standard 9

  • પ્રવેશફોર્મ submit થયા બાદ શાળા કક્ષાએથી આપશ્રીને “હા” કે “ના” નો જવાબ આપવામાં આવશે.
  • શાળા કક્ષાએથી “હા” નો જવાબ માલ્યાના ત્રણ દિવસમાં શાળાની જણાવેલ ફી ભરી દેવાની રહેશે.
  • શાળા શરુ થવાના પ્રથમ દિવસે જ  અસલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)  તથા અસલ માર્કશીટ(ધોરણ 9)ની જમા કરાવવાની રહેશે.
  • જો પ્રથમ દિવસે અસલ ડોક્યુમેન્ટ જમા કરવામાં ન આવે તો પ્રવેશ (એડમિશન) રદ કરવામાં આવશે. અને ભરેલ ફી પરત’કરવામાં આવશે નહી.