સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની  સ્થાપના

તા.18-09-2023 સોમવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં પૂજા-અર્ચના સાથે શ્રી ગણેશજીની  સ્થાપના કરવામાં આવી હતી, સ્પેશ્યલ ઍજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે ઈંગ્લીશ મીડિયમ ના વિદ્યાર્થીઓ પણ ઉત્સવમાં સહભાગી બન્યા હતા. સર્વે વિદ્યાર્થીઓ [...]

By |2023-09-22T19:33:55+09:00September 22, 2023|Mandal, Special Education|Comments Off on સ્પેશ્યલ એજ્યુકેશનમાં શ્રીગણેશજીની  સ્થાપના

પ્રેઝન્ટેશન સ્પર્ધા

પૂજ્ય શાહભાઈ ના સ્વપ્નને પરિપૂર્ણ કરતી પ્રવૃત્તિ વિદ્યાલય જીવન ભારતી શાળા બાળકના સર્વાંગી વિકાસના ધ્યેય મંત્રને વળેલી છે. તે હેતુને પરિપૂર્ણ કરતા દિનાંક 22/09/2023 ના રોજ વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક મુલાકાતને પાવર પોઇન્ટ [...]

By |2023-09-22T17:41:46+09:00September 22, 2023|Mandal, Pravrutti Vidhyalaya Seccondary Section|Comments Off on પ્રેઝન્ટેશન સ્પર્ધા

તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના

જીવનભારતી મંડળ સંચાલિત તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનમાં ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. વિધ્નહર્તા ગણેશજીને ઢોલક અને ખંજરીના તાલે હર્ષોલ્લાસ સાથે નાચતાં કૂદતાં સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે ગણેશજી શા માટે પહેલા પૂજાય [...]

By |2023-09-22T15:27:02+09:00September 22, 2023|Mandal, Pravrutti Vidhayalaya Pre-Primary|Comments Off on તારામોતી બાળભવનમાં ગણેશ સ્થાપના

સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. [...]

By |2023-09-21T19:30:04+09:00September 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ

National Pharmacovigilance Week 2023

National Pharmacovigilance Week 2023-આરોગ્ય અને કુટુંબ મંત્રાલય ,ભારત સરકાર અંતર્ગત આપણી શાળાના આરોગ્ય સમિતિ દ્વારા આયોજિત "દવાઓની આડ અસરો અંગે સતર્કતા" કાર્યક્રમનુ આયોજન આજરોજ તા. 20/9/ 2023 રંગભવનમાં કરવામાં આવ્યું હતું. જેમાં મા. વિભાગમાંથી [...]

By |2023-09-21T03:59:22+09:00September 21, 2023|Kumarbhavan, Mandal|Comments Off on National Pharmacovigilance Week 2023

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન

તા.13-9-2023 બુધવાર અને તા.14-9-2023 ગુરુવારના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના વિદ્યાર્થીઓને તેમની આંતરિક શક્તિને ઊજાગર કરવા તથા ભવિષ્યમાં તેઓ સમાજમા સ્વાવલંબી બને તે હેતુ સાથે નાનપુરામાં આવેલ જાહેર સ્થળ(ડચ ગાર્ડન), ધાર્મિક [...]

By |2023-09-21T03:46:25+09:00September 21, 2023|Mandal, Special Education|Comments Off on સ્પેશ્યલ એજ્યુકેશન ભવનના બાળકોને વિવિધ સ્થળો અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન

સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

તારીખ.06-09-2023 બુધવાર ના રોજ જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, ભગવાન શ્રીકૃષ્ણ ની પૂજા અર્ચના સાથે મટકી ફોડ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ [...]

By |2023-09-21T03:30:19+09:00September 21, 2023|Mandal, Special Education|Comments Off on સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

જીવનભારતી કુમારભવનમાં આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન થયું. શ્રી આર.ડી.ઘાએલ જીવનભારતી કુમારભવન તથા શાળાના વાલી શિક્ષક મંડળ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે 10 મી સપ્ટેમ્બર [...]

By |2023-09-20T01:10:08+09:00September 20, 2023|Kumarbhavan, Mandal|Comments Off on આત્મહત્યા નિવારણ અને ગુડપેરન્ટીગ વિષય પર સેમિનાર

સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”

તારીખ 5-9-2023 મંગળવાર જીવન ભારતી મંડળ સંચાલિત સ્પેશ્યલ ઍજ્યુકેશન ભવન માં "શિક્ષક દિન" (ડૉ. સર્વપલ્લી રાધાકૃષણન જન્મ જયંતિ) નિમિત્તે બાળ શિક્ષકોએ તેમની ક્ષમતા પ્રમાણે અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું હતું. [...]

By |2023-09-19T20:53:17+09:00September 19, 2023|Mandal, Special Education|Comments Off on સ્પેશ્યલ ઍજ્યુકેશનમાં “શિક્ષક દિન”

સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩

તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ સ્વચ્છતા પખવાડિયું - ૨૦૨૩ અંતર્ગત તા. 1.9.2023 - સ્વચ્છતા શપથ દિવસ દરમિયાન જીવનભારતી કુમારભવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  સ્વચ્છતા અંગે ધો. 9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે [...]

By |2023-09-20T16:06:31+09:00September 19, 2023|Kumarbhavan, Mandal|Comments Off on સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૩
Go to Top