૭૮મા સ્વાતંત્ર્યદિનની લીલીછમ ઉજવણી
'સરહદ પર છે વીર જવાન, દેશમાં શાંતિનો પ્રસાર વાવીશું વૃક્ષો પારાવાર, સમૃદ્ધ બનશે રાષ્ટ્ર અપાર.’ વીર સૈનિકોની દેશદાઝ અને પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજોના નિભાવનો સુમેળ કોઈપણ રાષ્ટ્રને સર્વાંગી રીતે પ્રયત્નશીલ બનાવે છે. આ ભાવનાને [...]