વાર્ષિકોત્સવ “પતંગિયાની પાંખે”
jbm2023-02-28T17:04:14+09:00જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવનનો " પતંગિયાની પાંખે " જીવન ભારતી મંડળ આયોજિત સાહિત્યમૃતમ માં મો. વ. બુનકી બાળભવન દ્વારા " પતંગિયાની પાંખે "સંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજનાં કહેવાતા આધુનિક યુગ નાં બાળકો મોબાઈલની દુનિયામાં પ્રકૃતિ ને માણવાનું જ ભૂલી ગયા છે,તેનું મુખ્ય કારણ મોબાઈલ નો ચોમેર કહેર છે, બાલ્યા અવસ્થા જેટલી સમૃદ્ધ હશે તેટલું બાળક શ્રેષ્ઠ નાગરિક બનશે, આ કાર્યક્રમમાં બાળકોએ પ્રાર્થના સ્વરૂપે શિવસ્તુતિ કરી,આજ-કાલ બાળકો માતા-પિતા, ભાઇ, બહેન, સગા-સંબંધી, આજુબાજુ નાં સમાજમાં દરેક નાં હાથમાં મોબાઈલ ફોન જ જુએ છે,જે તેઓ ને ગમતું નથી પણ પોતાની આ વ્યથા કોને જણાવે ત્યારે દાદાજી આવી ને તેમના જમાના માં લઇ જઈ ને બાળગીત રચાયતા વિશે જણાવ્યું, બાળ