નિબંધ લેખન સ્પર્ધા
જીવનભારતી કિશોરભવનના શિક્ષકશ્રી રાજેશ રમેશચંદ્ર પારેખએ તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં પ્રોત્સહન પારિતોષિક / પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.
Odissi dance
Riya Patel, a student of Odissi dance of Dayakorba Sangeet Vidyalaya stood First in the State Level Yuva Mahotsava held at Ahmedabad on 3 Jan, 2020. She will now
લોકડાઉન દરમિયાન વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
કિશોરભવન શ્રેણી 5Dના વિધ્યાર્થી પ્રજપતિ નમ્રએ લોકડાઉન દરમિયાન સમાજ દ્વારા યોજાયેલ online વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.https://www.facebook.com/101985604829150/posts/124411192586591/?sfnsn=wiwspwa&extid=PPu5ZGKG2Bm2nvc0&d=w&vh=e
રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં વિજેતા
ગણેશા બાળવિકાસ સંકુલ આયોજિત ગુજરાત રાજ્યકક્ષાની ચિત્રકામ અને સુલેખન સ્પર્ધામાં શાળાનાં ૪૬ બાળકોએ ચિત્રકામ અને ૧૭ બાળકોએ સુલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમાંથી આરાધ્ય પટેલએ ચિત્રકામ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ
ગુજરાત રાજ્ય કેરમ સ્પર્ધામાં વિજેતા
ઓલ ઇન્ડિયા કેરમ ફેડરેશન અંતર્ગત જીવનભારતી કુમારભવનના ધો.૧૦માં અભ્યાસ કરતી સુરતી વનીષા મનીષભાઈએ અન્ડર - ૧૮માં ગુજરાત રાજ્ય કેરમ સ્પર્ધામાં બરોડા મુકામે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થઇ