MIKE & YOU
jbm2023-04-29T15:07:20+09:00ધોરણ 4( 10 વર્ષથી)થી ઉપરના વિદ્યાર્થીઓ.......પરીક્ષા પૂરી થાય અને વેકેશન શરૂ થાય એ વચ્ચેના સમયમાં કશુંક એટલું નક્કર મેળવીએ કે જેથી વેકેશન વધુ રસપ્રદ બને! મોબાઈલ વિના પણ!💐 આમાં જોડાનાર વિદ્યાર્થીઓ સાથે અમે( હું અને મારા આ વિદ્યાર્થીઓ) કેટલીક ચોક્કસ ડીલ કરીએ છીએ. દા.ત. 1)આ દરમિયાન તમે જંક ફૂડ બિલકુલ જ નહિ ખાઈ શકો. 2)ઉનાળો છે , છતાં ફ્રીઝ નું પાણી કે બરફ નહિ લઇ શકો. 3)રોજ મીનીમમ બે વ્યક્તિની સાચી પ્રશંસા એનો અનુકૂળ સમય પૂછી ને , વ્યવસ્થિત પહોંચે એમ કરશો. 4) સ્કૂલ ચાલુ નથી , પણ તમે પરફેક્ટ યુનિફોર્મ માં જ આવશો.( રેકોર્ડ છે, આજ સુધી કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય ટોકવું નથી પડ્યું) 5) તમારી પાસે પુષ્કળ કામ કરાવવામાં આવશે...બીજાઓ કરતાં તમે વધારે વ્યસ્ત હશો, અને થશો..પણ યસ...તમે મસ્ત હશો. ખુશ હશો...આ