૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવન દ્વારા ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વમાં ધ્વજારોહણ શ્રી લલિતભાઈ શાહ (સંચાલક ભવન કલ્ચરલ સેન્ટર, અંધેરી)ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. [...]

By |2025-01-30T18:53:55+09:00January 26, 2025|M.V. BUNKI BALBHAVAN, Mandal|Comments Off on ૭૬મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવન ભારતી બાળભવનમાં જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ભરતભાઈ કાપડિયા અને પલ્લવીબેન કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ [...]

By |2023-09-09T14:37:57+09:00September 9, 2023|M.V. BUNKI BALBHAVAN, Mandal|Comments Off on જન્માષ્ટમી કાર્યક્રમ – મો. વ. બુનકી બાળભવન

શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

જીવનભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં પ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી,બાળભવનના અને કિશોર ભવનના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા. શિક્ષક એટલે જ્ઞાન, કર્મ, અને ભક્તિનો ત્રિવેણી સંગમ.જે વિદ્યાર્થીઓ શિક્ષક [...]

By |2023-09-06T15:37:13+09:00September 6, 2023|M.V. BUNKI BALBHAVAN, Mandal|Comments Off on શિક્ષકદિનની ઉજવણી – મો. વ. બુનકી બાળભવન

મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુહાસ ભાઈ ફ્રુટવાલા તથા શાલીનીબેન દેસાઈ બાળકોનો [...]

By |2023-08-17T05:10:00+09:00August 16, 2023|M.V. BUNKI BALBHAVAN, Mandal|Comments Off on મો. વ. બુનકી બાળભવનમાં સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી

પદવી દાન સમારંભ

જીવન ભારતી મંડળ સંચાલિત મો. વ. બુનકી બાળભવન માં પદવી દાન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું,બાળકોએ શીવ સ્તુતિની પ્રાર્થના નૃત્યાત્મક રીતે રજૂ કરી,મંડળ નાં અધ્યક્ષ શ્રી ભાનુભાઇ વિવિધ ભવન નાં આચાર્યા શ્રી, નિરીક્ષકશ્રી, વાલીશ્રી [...]

By |2023-04-08T12:41:52+09:00April 8, 2023|M.V. BUNKI BALBHAVAN, Mandal|Comments Off on પદવી દાન સમારંભ

આદ્યસ્થાપક શ્રીની ૧૧૭મી જન્મજયંતી ઉજવણી

શાળાના આદ્યસ્થાપક શ્રી ચંદ્રવદન ચુનીલાલ શાહની ૧૧૭મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

By |2021-07-23T15:24:08+09:00July 22, 2021|M.V. BUNKI BALBHAVAN|Comments Off on આદ્યસ્થાપક શ્રીની ૧૧૭મી જન્મજયંતી ઉજવણી

વસંતપંચમીની ઉજવણી

મો. વ. બુનકી જીવનભારતી બાળભવનમાં વસંત પંચમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વસંત ઋતુના પગલાથી ફૂલોની જેમ ઉપવન શોભે તેમજ બાળદેવો માટે માતા સરસ્વતીના આશીર્વાદ હમેશા બાળકોના મસ્તક પર રહે અને વિદ્યારંભ સંસ્કારથી બાળકો [...]

By |2021-02-17T17:59:21+09:00February 17, 2021|M.V. BUNKI BALBHAVAN|Comments Off on વસંતપંચમીની ઉજવણી
Go to Top