સ્વરછતા પખવાડિયા – ઇનામ વિતરણ
શ્રી આર. ડી. ઘાએલ જીવનભારતી હાઈસ્કૂલમાં 1/9/2023 થી 15/9/2023 સુધી સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત થયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થી અને શિક્ષકો માટે ઇનામવીતરણ કાર્યક્રમ આજરોજ રંગભવનમાં રાખવામાં આવ્યો હતો. [...]