તારીખ ૧૩/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષા – યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ નું આયોજન ઉત્તર ગુજરાત સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે મુજબ છે :

ક્રમ સ્પર્ધાનું નામ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા મેળવેલ ક્રમાંક વિદ્યાર્થીઓના નામ માર્ગદર્શક શિક્ષકશ્રી ના નામ
એક પાત્રીય અભિનય પ્રથમ નિત્યા ગાંધી 12-E શ્રીમતી ફેહમીદાબેન મુલ્લા
તૃતીય કલ્પ સંઘવી 10-B શ્રીમતી રોશનીબેન પટેલ
સમૂહ ગીત દ્વિતીય હરશીવ જરીવાલા 12-D શ્રી સુનિલભાઈ રેવર
ગીત - સુરતનો એવો વરસાદ તનિશ જરીવાલા 12-D શ્રી નિમિષાબેન માળી
રચના - નયન દેસાઈ ફેનિલ રાઠોડ 11-B
સ્વરાંકન અને સંગીત - સુનિલ રેવર વિશ્વા વોહરા 12-D
ન્યાસા ગાંજાવાલા 11-C
ધ્રુવિતા જરીવાલા 12-D
પ્રાચી મકવાણા 12-E
હીર સુરતી 11-E
હળવું કંઠ્ય સંગીત પ્રથમ ન્યાસા ગાંજાવાલા 11-C શ્રી સુનિલભાઈ રેવર
ગીત - તારા તે કાનુડાને શ્રી નિમિષાબેન માળી
રચના - ભૂપેન્દ્ર વકીલ
સ્વરાંકન અને સંગીત - સુનિલ રેવર
વક્તૃત્વ સ્પર્ધા (અ વિભાગ) દ્વિતીય શાહ ક્રિશા 11-E શ્રીમતી અનિતાબેન પટેલ
શ્રીમતી દક્ષાબેન સુરતી
નિબંધ લેખન સ્પર્ધા દ્વિતીય દાળિયા પ્રસન્ન 12-D શ્રીમતી વૈશાલીબેન ટંડેલ
શ્રીમતી ભાવનાબેન પટેલ

શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.