જીવનભારતી મંડળ સંચાલિત મીતા રાજન શાહ પ્રેરિત સ્પેશ્યલ એજ્યુકેશન ભવનમાં 28/9/2022 નાં બુધવારના રોજ જીવનભારતી મંડળ દ્વારા ન્યુરોલોજીસ્ટ ડોક્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં Dr. Beena Thakor (Paediatric Neurologist)એ બાળકને તપાસીને બાળકના medical history ને ધ્યાનમાં લઈ બાળકને લગતી તકલીફોનું નિવારણ અંગે માતા પિતા ને ખાસ પદ્ધતિથી ખાસ સુધારો લાવી શકાય તેનો સચોટ માર્ગદર્શન આપ્યું હતું અને વાલી મિત્રો એ પણ સહકાર આપ્યો એ બદલ વાલી મિત્રો નો ખુબ-ખુબ આભાર.
ન્યુરોલોજીસ્ટ ડોક્ટરની મુલાકાત