તારીખ: 24/09/2022, શનિવારના રોજ સવારે 8:00 કલાકે અટલ ટિંકરિંગ લેબ કૉ. શ્રી અમીબેન નાયક, શ્રી પલ્લવભાઈ શાહ અને જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય (મા. અને ઉ.મા.વિભાગ) ના આચાર્ય શ્રી વિરેન્દ્રસિંહ વાંસદિયા તથા સુપરવાઈઝર શ્રી બિપીનભાઈ ટંડેલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે હાલના સમયમાં નવી રાષ્ટ્રિય શિક્ષણનીતીના ઉપક્રમે તથા આધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં લઈને “કોડીંગ” ની ખાસ જરૂરિયાત હોય, આના વિશેષ માર્ગદર્શન માટે એક સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.