વાર્ષિકોત્સવ “નવરસામૃતમ”
જીવનભારતી મંડળના ૭૮ વર્ષ પૂર્ણ થતાં પ્લેટિનમ વર્ષ ની ઊજવણી નિમિતે વર્ષ:૨૦૨૩ ના "સાહિત્યામૃતમ" અંતર્ગત ધોરણ:૬-૭-૮ જીવન ભારતી કિશોર ભવન ઉચ્ચ પ્રાથમિક વિભાગ કેસર બહેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલયની "નવરસામૃતમ" થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં [...]