View Larger Image જીવનભારતી મંડળનું ગૌરવ Surat District Powerlifting Association દવારા આયોજિત તા. ૫ મી ડીસેમ્બર ૨૦૨૧ના રોજ વેટ લિફ્ટિંગ સ્પર્ધામાં અમારી સંસ્થાના સેવકભાઈ શ્રી પ્રકાશભાઈ ઉત્તેકરે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તેમને ખુબ–ખુબ અભિનન્દન. jbm2021-12-10T14:23:12+09:00