જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગની શ્રેણી ૮ ની વિદ્યાર્થીની શિવાની વિક્રમ રાણાએ વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજન – “CARE FOR NATURE TO KEEP US HAPPY AND HEALTHY IN FUTURE” – વિષય પર નિબંધ સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમક્રમ પ્રાપ્ત કરી રોકડ રૂ. 5,000નું ઇનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આચાર્યાશ્રી નિમિષાબેન નાયક તથા શાળા પરિવારે તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા.