કાવ્યમં મધુરમ્

જીવનભારતી મંડળના ૭૮મા સ્થાપના દિન નિમિત્તે "કાવ્યમં મધુરમ્" ના શીર્ષક હેઠળ કવિશ્રી વિનોદ જોશી અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં. શ્રી વિનોદભાઈ જોશી તેમના તળપદા ગીતો માટે ખુબ જ લોકપ્રિય છે. તેમના ગીતોમાં ગ્રામ્ય જીવનની ઝાંખી [...]