સ્મૃતિ ઉત્સવ
75 વર્ષથી શ્રેષ્ઠતમ શિક્ષણ પ્રદાન કરતી અને સક્ષમ વર્તમાન ધરાવતી જીવનભારતી સંસ્થામાં પરમ પૂજ્યશ્રી મોરારીબાપુની ઉપસ્થિતિમાં પત્રકારત્વ ક્ષેત્રમાં ‘પિતામહ’નું સ્થાન પામેલા ‘પદ્મશ્રી’થી સમ્માનિત સ્વ.નગીનદાસ સંઘવીનો “સ્મૃતિઉત્સવ” તા. 15 ડિસેમ્બર બુધવારે સવારે 11 કલાકે જીવનભારતી [...]