તપોવન કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહ
શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે તેમનું યોગ્ય પોષણ તથા સાર સંભાર અને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ કરવા અને તેમની સમશજશક્તિ માટે તપોવન કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે જેનાં દ્વારા [...]