તારીખ ૧૩/૦૮/૨૦૨૩ને રવિવારના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન કક્ષા – યુવા ઉત્સવ-૨૦૨૩-૨૪ નું આયોજન ઉત્તર ગુજરાત સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં આપની શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે મુજબ છે :
ક્રમ | સ્પર્ધાનું નામ | ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા | મેળવેલ ક્રમાંક | વિદ્યાર્થીઓના નામ | માર્ગદર્શક શિક્ષકશ્રી ના નામ |
---|---|---|---|---|---|
૧ | એક પાત્રીય અભિનય | ૩ | પ્રથમ | નિત્યા ગાંધી 12-E | શ્રીમતી ફેહમીદાબેન મુલ્લા |
તૃતીય | કલ્પ સંઘવી 10-B | શ્રીમતી રોશનીબેન પટેલ | |||
૨ | સમૂહ ગીત | ૮ | દ્વિતીય | હરશીવ જરીવાલા 12-D | શ્રી સુનિલભાઈ રેવર |
ગીત - સુરતનો એવો વરસાદ | તનિશ જરીવાલા 12-D | શ્રી નિમિષાબેન માળી | |||
રચના - નયન દેસાઈ | ફેનિલ રાઠોડ 11-B | ||||
સ્વરાંકન અને સંગીત - સુનિલ રેવર | વિશ્વા વોહરા 12-D | ||||
ન્યાસા ગાંજાવાલા 11-C | |||||
ધ્રુવિતા જરીવાલા 12-D | |||||
પ્રાચી મકવાણા 12-E | |||||
હીર સુરતી 11-E | |||||
૩ | હળવું કંઠ્ય સંગીત | ૧ | પ્રથમ | ન્યાસા ગાંજાવાલા 11-C | શ્રી સુનિલભાઈ રેવર |
ગીત - તારા તે કાનુડાને | શ્રી નિમિષાબેન માળી | ||||
રચના - ભૂપેન્દ્ર વકીલ | |||||
સ્વરાંકન અને સંગીત - સુનિલ રેવર | |||||
૪ | વક્તૃત્વ સ્પર્ધા (અ વિભાગ) | ૧ | દ્વિતીય | શાહ ક્રિશા 11-E | શ્રીમતી અનિતાબેન પટેલ |
શ્રીમતી દક્ષાબેન સુરતી | |||||
૫ | નિબંધ લેખન સ્પર્ધા | ૨ | દ્વિતીય | દાળિયા પ્રસન્ન 12-D | શ્રીમતી વૈશાલીબેન ટંડેલ |
શ્રીમતી ભાવનાબેન પટેલ |
શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળી વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે.