તા. 9/9/2023 ને શનિવારના રોજ પ્રવૃત્તિ વિદ્યાલય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે અભિનયગીત, લેઝીમ અને મટકી ફોડી હતી…. જય શ્રીકૃષ્ણના નાદ સાથે સૌ વિદ્યાર્થીઓ કૃષ્ણમય બની ઝૂમી ઉઠ્યા…..