જીવન ભારતી મંડળ સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ આયોજિત 12 ડિસેમ્બરના રોજ ‘Planet Viewing’ કાર્યક્રમમાં મંગળ, ગુરુ ટેલિસ્કોપની મદદથી ખૂબ સુંદર રીત જીવનભારતી તથા બહારની શાળાના 80 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક લાભ લીધો. ગ્રહોની અત્યંત રસપ્રદ જાણકારી આપી સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન શ્રી અમીબેન નાયક દ્વારા કરવામાં આવ્યું. જીવનભારતી મંડળ શ્રી અમીબેન નાયક ને આ કાર્યક્રમનાં સફળ સંચાલન બદલ શુભેચ્છા પાઠવે છે.
Planet Viewing
By jbm|2023-01-13T19:26:08+09:00December 13, 2022|astro Club, Astro Club|Comments Off on Planet Viewing