વાર્ષિક પરીક્ષા : ૨૦૧૭
તારીખ | વાર | સમય | શ્રેણી : ૧ | શ્રેણી : ૨ | શ્રેણી : ૩ | શ્રેણી : ૪ | શ્રેણી : ૫ |
---|---|---|---|---|---|---|---|
૩૧/૦૩/૧૭ | શુક્રવાર | ૦૮:૩૦ થી ૧૦:૩૦ | રજા | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ |
૦૧/૦૪/૧૭ | શનિવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | કલરવ(ગણિત) | રજા | ગુજરાતી | અમારી આસપાસ (પર્યાવરણ) |
ભાષા-૨ |
૦૨/૦૪/૧૭ | રવિવાર | રવિવારની રજા | |||||
૦૩/૦૪/૧૭ | સોમવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | રજા | કલ્લોલ(ગુજરાતી) | ગણિત | ગુજરાતી | ગણિત |
૦૪/૦૪/૧૭ | મંગળવાર | રામનવમીની રજા | |||||
૦૫/૦૪/૧૭ | બુધવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | કલરવ(ગુજરાતી) | રજા | મારી આસપાસ (પર્યાવરણ) |
ગણિત | ભાષા-૧ |
૦૬/૦૪/૧૭ | ગુરૂવાર | ૦૮:૩૦ થી ૦૯:૩૦ ૦૮:૩૦ થી ૧૦:૦૦ |
રજા – |
– કૂજન(ગણિત) |
અંગ્રેજી – |
હિન્દી – |
– અંગ્રેજી |
૦૭/૦૪/૧૭ | શુક્રવાર | ૦૮:૩૦ થી ૦૯:૩૦ 0૮:૩૦ થી ૧૦:૦૦ |
– ચિત્રકામ |
રજા – |
હિન્દી – |
અંગ્રેજી – |
– સૌની આસપાસ (પર્યાવરણ) |
૦૮/૦૪/૧૭ | શનિવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | રજા | રજા | રજા | રજા | હિન્દી |
નોંધ:-
- પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓએ શાળામાં ૧૫ મિનિટ વહેલા આવવાનું રહેશે.
- વાર્ષિક પરીક્ષાનો અભ્યાસક્રમ સ્વાધ્યાય : ૩-૪ નો રહેશે.
- ગેરહાજર રહેનાર વિદ્યાર્થીના વાલીશ્રીએ જે તે તારીખની ગે.હા. ના કારણ સહિતની રજા ચિઠ્ઠી બે નકલમાં તથા ડોક્ટરી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- તા.૧૭/૦૪/૨૦૧૭ ને સોમવારના રોજ વાલીશ્રીને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ નીચેના સમયે બતાવવામાં આવશે. ક્રમ ૧ હી ૩૫ સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે અને ૩૬ થી અંત સુધી ના વિદ્યાર્થીઓએ સવારે ૧૦ થી ૧૧ સુધી.
- તા. ૨૯/૦૪/૨૦૧૭ ને શનિવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે વાર્ષિક પરીક્ષાનું પરિણામ (રિઝલ્ટ) આપવામાં આવશે.
- તા. ૦૫/૦૬/૨૦૧૭ ને સોમવાર થી નવા શૈક્ષણિક પ્રથમ સત્રના શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. જેની વાલી – વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.