દિવાળી કાર્ડ બનાવવાની પ્રવૃત્તિ
Taramoti Jeevanbharti Pravrutti Vidhyalay Bal Bhavan Timaliyawad Nanpura, , Surat, Gujarat, Indiaઆ પ્રવૃત્તિ ના નિયમો તેમજ અન્ય વિગતો પાછળથી જણાવવામાં આવશે.
આ પ્રવૃત્તિ ના નિયમો તેમજ અન્ય વિગતો પાછળથી જણાવવામાં આવશે.
સુતરાઉ કપડાં પહેરવા. ઉનાળાની સમજ આપીશું.ઉનાળાની ઋતુને લગતા ચાર્ટ બનાવી લાવવા. દા.ત. ઋતુચિત્ર, ઉનાળુ ઋતુના ફળ, શાકભાજી, તહેવારો, અનાજ, કઠોળ, મરી - મસાલા, વિશેષતા વગેરે.
મોન્ટેસૉરી તાલીમવર્ગની તાલીમાર્થી બહેનો દ્રારા વર્ગ સંચાલનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.
જુ.કે.જી ના બાળકોએ સુંદર અક્ષરે શીખવેલ તમામ અક્ષરો લખવાનાં રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.) સિ.કે.જી ના બાળકોએ બોર્ડ પરથી જોઇને સુંદર અક્ષરે વાક્યો લખવાના રહેશે. (પેપર શાળામાંથી આપવામાં આવશે.)
આ દિને બાળકોની શાળાકીય સુખદ સ્મૃતિઓને છબીમાં કંડારવા શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન કર્યું હોવાથી બાળકને સ્વચ્છ ઈસ્ત્રી કરેલો યુનિફોર્મ, આઈકાર્ડ, બૂટ પહેરાવી સરસ તૈયાર કરી મોકલવા. નોંધ : શાળામાં "ગ્રુપ ફોટો" ફંકશનનું આયોજન હોવાથી બાળક શાળામાં ગેરહાજર ન રહે તેવી તકેદારી રાખવા નમ્ર વિનંતી છે.
હોળી ધૂળેટીની ઉજવણી નિમિતે ભક્ત પ્રહલાદની વાર્તા કહીશું તેમજ હોળી પ્રગટાવી હોલિકા દહન વિશે વાતચીત કરીશું. બાળકોએ જૂના કપડાં પહેરી શાળાએ આવવાનું રહેશે. ફક્ત ગુલાલ જ લાવવો. પિચકારી કે ફુગ્ગા લાવવા નહી.