About jbm

This author has not yet filled in any details.
So far jbm has created 128 blog entries.

Odissi dance

2021-01-07T17:38:37+09:00

Riya Patel, a student of Odissi dance of Dayakorba Sangeet Vidyalaya stood First in the State Level Yuva Mahotsava held at Ahmedabad on 3 Jan, 2020. She will now represent Gujarat at National Level Yuva Mahotsav. Riya has been learning Odissi from Guru Debasrita Mohanty since the past 8 years. As dedicated and inquisitive student, she has worked hard to ace the dance form. Riya has participated in numerous dance festivals such as the Odisha Parba, Modhera Dance Festival to name a few. She also has to her credit secured prizes at various completions like the Kalkriti competition, Kalamahakumbh competition in consecutive years.

Odissi dance2021-01-07T17:38:37+09:00

અદ્ભુત અવકાશીય ઘટના- બે ગ્રહોનો સામીપ્ય (0.1 અંશ)

2020-12-22T15:12:20+09:00

જીવનભારતી મંડળ સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ અંતર્ગત ઐતિહાસિક ખગોળીય ઘટના ગુરુ અને શનિના ગ્રહની યુતિ ના જીવંત પ્રસારણ દરમિયાન ખગોળશાસ્ત્રી પ્રકાશ ડે દ્વારા ટેલિસ્કોપ દ્વારા લીધેલ અતિ સુંદર છબી જેમાં શનિ બ્રહ્માંડનો સૌથી આકર્ષક ધરાવતો ગ્રહ અને ગુરુ જે સૌથી મોટો ગ્રહ વચ્ચે અભૂતપૂર્વ યુતિ સર્જાય છે. 

અદ્ભુત અવકાશીય ઘટના- બે ગ્રહોનો સામીપ્ય (0.1 અંશ)2020-12-22T15:12:20+09:00

બેટી બચાઓ બેટી પઢાઓ

2020-11-23T19:23:33+09:00

તા. ૦૬.૧૦.૨૦૨૦ દિન મંગળવાર થી જીવનભારતી કુમારભવનમાં "બેટી બચાઓ બેટી પઢાઓ" કાર્યક્રમની શરૂઆત થયી હતી. "બેટી બચાઓ બેટી પઢાઓ" કાર્યક્રમ અંગે શાળાના આચાર્યાશ્રી પિંકીબેન માળીના મંતવ્યો. "બેટી બચાઓ બેટી પઢાઓ" કાર્યક્રમ અંગે શ્રી મયંકભાઈ ત્રિવેદીના મંતવ્યો. શાળામાં થયેલ કાર્યક્રમોની ઝલક શાળાના શિક્ષક શ્રી ફેહમીદાબેન મુલ્લા દ્વારા "બેટી બચાઓ બેટી પઢાઓ" કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને  બતાવવામાં આવેલ ફિલ્મ "બેટી બચાઓ બેટી પઢાઓ" કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપતા ઉચ્ચતર માધ્યમિક વિભાગના નિરીક્ષક શ્રી અનીલા શાહના .

બેટી બચાઓ બેટી પઢાઓ2020-11-23T19:23:33+09:00

૭૪મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

2020-08-16T02:36:40+09:00

જીવનભારતી મંડળ સંચાલિત શ્રીમતી કેસરબેન પૂનમચંદ ગાંધી પ્રાથમિક વિદ્યાલય, જીવનભારતી કિશોરભવન દ્વારા ૭૪મા સ્વાતંત્ર્યદિનની રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી તા. 15/08/2020, શનિવારના સવારે 08:00કલાકે સધિયારો પ્રાંગણમાં જીવનભારતી મંડળના પ્રમુખશ્રી ભારતભાઈ વજેચંદ શાહના શુભહસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જીવનભારતી મંડળના મંત્રીશ્રી ડો. કેતનભાઈ શેલત, મંત્રીશ્રી અજીતભાઈ શાહ,  નાણાંમંત્રીશ્રી હરેશભાઇ જરીવાલા, તથા શાળાના તમામ ભાવનોના આચાર્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ તથા તમામ શિક્ષકો અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કાર્યક્રમના અતિથિવિશેષ તરીકે શ્રી ભરતભાઈ શાહે કહ્યું કોરોનાની મહામારીમાં એકબીજાને માનસિક રીતે, સામાજિક રીતે મદદરૂપ થઇ, તેની સાવચેતીના પગલા રૂપે માર્ગદર્શન આપીને શિક્ષકધર્મ નિભાવવો જોઈએ તથા હાલની આવી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની ગાડી પાટા ઉપરથી નીચે ઉતરી ગયી હોવાથી તેના છેડા ભેગા કરવા કે મેળવવા મુશ્કેલ છે, જેમાંથી આપણે સૌએ બહાર આવવાનું છે, જેને આત્મવિશ્વાસ સાથે આપણે

૭૪મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી2020-08-16T02:36:40+09:00

યોગદિનની ઉજવણી

2020-06-26T16:46:20+09:00

" યોગ કરો નિરોગી રહો " કોવિડ-19 ની મહામારીના કારણે લોકડાઉનમાં માનસિક બીમારી(Mental Illness), હતાશા(Depression, Frustration), ચિંતા(Anxiety), જેવા મેન્ટલ હેલ્થ પ્રોબ્લમને યોગાસનો દ્વારા દૂર કરી એક તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આ સંદેશ આપતા સ્પે. એજ્યુ. ક્લાસના શિક્ષકો દ્વારા યોગા ડે નિમિત્તે વિવિધ યોગાસનો કરવામા આવ્યા હતા.

યોગદિનની ઉજવણી2020-06-26T16:46:20+09:00

લોકડાઉન દરમિયાન વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

2020-05-23T15:05:38+09:00

કિશોરભવન શ્રેણી 5Dના વિધ્યાર્થી પ્રજપતિ નમ્રએ લોકડાઉન દરમિયાન સમાજ દ્વારા યોજાયેલ online વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો.https://www.facebook.com/101985604829150/posts/124411192586591/?sfnsn=wiwspwa&extid=PPu5ZGKG2Bm2nvc0&d=w&vh=e

લોકડાઉન દરમિયાન વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો2020-05-23T15:05:38+09:00
Go to Top