જીવનભારતી સંસ્થાના અમૃતવર્ષનાં મંગલ પ્રવેશ ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદનનો આજનો મણકો અત્યંત માહિતીસભર અને રસપ્રદ રહ્યો.. ભારતીય ઇતિહાસના કેટલાયે પાસાઓ વાસ્તવિક સ્વરૂપ માં જાણવાની તક શ્રી રાજેશ ઢબુવાલા ની ખૂબ જ સરળ અને સચોટ શૈલી દ્વારા મળી.મોહમ્મદ અલી ઝીન્હા ના વ્યક્તિત્વનું કયું પાસું ભારત પાકિસ્તાન ભાગલા માટે નિમિત્ત બન્યું ?-જાણો આ આ મણકા માં…

કૃતિ:પ્રતિનાયક

લેખક:શ્રી દિનકર જોશી

વક્તા:શ્રી રાજેશ ઢબુવાલા

62 views