જેમ જેમ આગળ વધતાં જઈએ છીએ તેમ તેમ મણકાઓ વધુ ને વધુ રસપ્રદ બનતા જાય છે, એ ખૂબ જ આનંદની વાત છે. આજનો મણકો ખૂબ જ રસપ્રદ રહ્યો.
મહંમદ અલી જિન્હાના સમગ્ર વ્યક્તિત્વનું તાદૃશ વર્ણન એટલે આજનો મણકો.
જીવનભારતી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શહેરના પ્રતિષ્ઠિત સિવિલ એન્જિનિયર ની સરળ, આકર્ષક અને પ્રભાવશાળી શૈલીમાં માણો આજનો મણકો.
કૃતિ :પ્રતિનાયક
લેખક :દિનકર જોષી
રસાસ્વાદ :રાજેશકુમાર
ઢબુવાલા

557 views