વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં કાર્યરત ડો. નરેશકુમાર શુક્લ. તેઓ પી.એચ.ડી તથા એમ. ફીલ. ના વિદ્યાર્થીઓના માનીતા માર્ગદર્શક છે. ઉપરાંત સાહિત્યકાર અને પરામર્શક તરીકે જાણીતા છે. તેમની ભાવવાહી શૈલીમાં માણો આજનો મણકો….

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે બનેલા પ્રસંગોનું આબેહૂબ વર્ણન એટલે આજનો મણકો…

કૃતિ: પહેલો ગિરમિટીયો

સર્જક: ગિરિરાજ કિશોર

અનુવાદ: મોહન દાંડીકર

રસાસ્વાદ: ડો. નરેશ શુક્લ

263 views