આજનો મણકો એટલે શિક્ષણ જગત સાથે સંકળાયેલ તમામ લોકો માટેનો માણવા યોગ્ય વિશેષ લહાવો.
‘મૂછાળી મા’ ના હૂલામણાં નામથી જાણીતા ગિજુભાઈ બધેકા એ શિક્ષણ ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં ‘દિવાસ્વપ્ન’ અત્યંત વખણાયું છે.
આજે આ પુસ્તકનો આસ્વાદ શ્રી વસુમતી દવે ના શબ્દોમાં માણવાનું ચૂકશો નહિ.

80 views