જીવનભારતી સંસ્થાના અમૃતવર્ષનાં મંગલ પ્રવેશ ની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણી તેના 75 કૃતિઓના લક્ષ્યાંક તરફ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.ગુજરાતી રંગભૂમિ સાથે અભિન્ન રીતે સંકળાયેલા પીઢ અભિનેતા,લેખક,દિગ્દર્શક,પત્રકાર શ્રી નરેશ કાપડિયા દ્વારા થયેલ અમેરિકાના 44 માં અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામા ના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પુસ્તક, ‘A PROMISE LAND’ નું રસપ્રદ આસ્વાદન પ્રેઝન્ટેશન સાથે માણવા અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના જીવનની પારિવારિક અને રાજનૈતિક ઘટનાઓને આલેખવામાં લેખક તરીકે મેળવેલી સફળતાને અનુભવવા આપે જોવો જ રહ્યો આજનો મણકો 30..

62 views