માનવકલ્યાણ એ જ જેમના જીવનનું લક્ષ્ય છે એવા કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ બે મહાનાયક – બે મોહન… શ્રીકૃષ્ણ અને ગાંધીજી. જીવનના અભિન્ન પ્રવાસી છે છતાં બંનેના વિચારોમાં સામ્યતા છે. એક તરફ કૃષ્ણનો ધર્મ છે, તો બીજી બાજુ ગાંધીજીનું સત્ય છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજીના જીવન પ્રસંગોનું સત્ય અને તથ્ય આધારિત વર્ણન કરતી કૃતિ ‘ચક્રથી ચરખા સુધી’ કૃતિનો રસાસ્વાદ માણવાનું ચૂકશો નહીં.
રસાસ્વાદ કરાવશે યુવા વિદ્યાર્થી, સેવાનિષ્ઠ, ચં. ચી. મહેતા (બેસ્ટ એક્ટર) એવોર્ડ વિજેતા શ્રી પંકજ સવાઈ.
કૃતિ : ચક્રથી ચરખા સુધી
લેખક : શ્રી દિનકર જોષી
રસાસ્વાદ : શ્રી પંકજ સવાઈ

97 views