માણસ જ્યારે પોતાનું અસ્તિત્વ ભૂલી પ્રેમમાં પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ અમર બની જાય છે. આવી જ એક જીવંતકથા કે જેમાં મૌન પ્રેમ, આત્માનું જોડાણ અને સમર્પણની ભાવના સમાયેલી છે એવી અમૃતા અને ઇમરોઝની પ્રેમ કહાનીનો રસાસ્વાદ માણો….

ગીત, ગઝલ, અછાંદસ કાવ્યોના રચયિતા શ્રી જનાર્દન દવેની આગવી શૈલીમાં…

68 views