એક કલાકાર જ્યારે પરકાયા પ્રવેશ કરે ત્યારે, આસ્વાદનું સ્વરૂપ કેવું બને?

એ વર્ણનનો નહિ,પણ અનુભૂતિનો જ વિષય હોય ને !

માણો રંગભૂમિનું રંગ ઘરેણું એવા કપિલદેવ શુક્લને!

કૃતિ : સળગતા સૂરજમુખી

અનુવાદક : વિનોદ મેઘાણી

મૂળ કૃતિ : lust for life

સર્જક : વિન્સેન્ટ વાન ગોઘ

295 views