ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિથી પરિચિત થવા દરેક સૌંદર્યપ્રેમી તથા પ્રકૃતિપ્રેમીઓ માટે ચોક્કસ માણવા જેવો મણકો… જે આપ સૌને એક નવા ભાવવિશ્વ, દ્રશ્યવિશ્વમાં લઈ જશે.
કૃતિ : વિદિશા
લેખક : શ્રી ભોળાભાઈ પટેલ
માણો ગુજરાતી ભાષાના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સાહિત્ય રસિક ડો.વિપુલ પુરોહિતની રસાળ શૈલીમાં…

61 views