પ્રશિષ્ટ સાહિત્ય રસાસ્વાદ શ્રેણીમાં આજે પહેલો મણકો..એટલે કે આ શ્રેણીનું ઉદઘાટન થયું છે, લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર, સર્જક , અનુવાદક, વાર્તાકાર, નાટ્યલેખક એવા રવીન્દ્ર પારેખ ની આગવી શૈલીથી….

વિનેશ અંતાણી કૃત – પ્રિયજન .

સાહિત્ય જગતમાં એક અનોખી જ ભાત ધરાવે છે. પ્રેમનું સંપૂર્ણતઃ પરિપકવ સ્વરૂપ જેને કહી શકાય એનું અદ્ભુત આલેખન અને એટલું જ સુંદર રસાસ્વાદ માણવા આ મણકો જરૂરથી માણો!

48 views