કલા ઉત્કર્ષવૃંદ આયોજિત ગોરમા શણગાર હરીફાઈમાં 5 વર્ષ સુધીની દીકરી અને માતા સાથે હરીફાઈમાં તારામોતી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય બાળભવનની સી. કે. જી. {૨} વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો જેમાં પીહુ હિમાંશુભાઈ ભટ્ટએ પ્રથમ ક્રમ મેળવ્યો છે તેમજ ટન્વી ધર્મેશકુમાર જરીવાળાએ તૃતીય ક્રમ મેળવ્યો છે. શાળા પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.