achievements2021-01-07T17:43:47+09:00
207, 2021

રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા

જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય પ્રાથમિક વિભાગની શ્રેણી ૮ ની વિદ્યાર્થીની શિવાની વિક્રમ રાણાએ વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજન - "CARE FOR NATURE TO KEEP US HAPPY AND

1005, 2021

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતા

ખૂબ આનંદપૂર્વક અને ગૌરવપૂર્ણ સાથે જણાવવાનું કે જીવનભારતી મંડળ સંચાલિત #આર્ટિફિશ્યલ_ઇન્ટેલિજન્સના અભ્યાસક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તમ ગુજરાતી અને શ્રેષ્ઠ અંગ્રેજીને ખરેખર સાચા અર્થમાં સાર્થક કરી

803, 2021

પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન સમારંભ

ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને પ્રતિભા ગ્રુપ દ્વારા આવનારા દશકાની પ્રતિભાશાળી મહિલાઓના  સમાજ પ્રત્યેના કાર્યને બિરદાવવા માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીવનભારતી મંડળ સંચાલિત

502, 2021

નિબંધ લેખન સ્પર્ધા

જીવનભારતી કિશોરભવનના શિક્ષકશ્રી રાજેશ રમેશચંદ્ર પારેખએ તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં પ્રોત્સહન પારિતોષિક / પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.

301, 2021

Odissi dance

Riya Patel, a student of Odissi dance of Dayakorba Sangeet Vidyalaya stood First in the State Level Yuva Mahotsava held at Ahmedabad on 3 Jan, 2020. She will now

1407, 2020

Winner in Video Documentary Competition

Go to Top