વાર્ષિક પરીક્ષા : ૨૦૧૬-૧૭

તારીખ વાર સમય શ્રેણી : ૬ શ્રેણી : ૭ શ્રેણી : ૮
૩૦/૦૩/૧૭ ગુરુવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ કમ્પ્યૂટર, સંગીત કમ્પ્યૂટર, સંગીત કમ્પ્યૂટર, સંગીત
૩૧/૦૩/૧૭ શુક્રવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ સામાજિક વિજ્ઞાન ગણિત ગુજરાતી
૦૧/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ગણિત ગુજરાતી હિન્દી
૦૨/૦૪/૧૭ રવિવાર રવિવારની રજા
૦૩/૦૪/૧૭ સોમવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ હિન્દી અંગ્રેજી ગણિત
૦૪/૦૪/૧૭ મંગળવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ સંસ્કૃત હિન્દી વિજ્ઞાન
૦૫/૦૪/૧૭ બુધવાર રામનવમીની રજા
૦૬/૦૪/૧૭ ગુરૂવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ અંગ્રેજી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન
૦૭/૦૪/૧૭ શુક્રવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સંસ્કૃત
૦૮/૦૪/૧૭ શનિવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી
૦૯/૦૪/૧૭ રવિવાર રવિવારની રજા
૧૦/૦૪/૧૭ સોમવાર મહાવીર જયંતીની રજા
૧૧/૦૪/૧૭ મંગળવાર ૦૮:૩૦ થી ૧૦:૦૦ ચિત્રકામ ચિત્રકામ ચિત્રકામ

નોંધ:-

  1. પરીક્ષાના સમય કરતાં – ૧૫ મિનિટ વહેલા વિદ્યાર્થીઓએ આવવાનું રહેશે.
  2. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની ફરીથી પરીક્ષા લેવામાંઆવશે નહિં.
  3. માંદગીના કારણે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ દાકતરી સર્ટીફિકેટ સાથે આચાર્યશ્રીનો સંપર્ક સાધવો.
  4. વાલીઓએ પેપર જોવા માટે તા.૨૧-૦૪-૨૦૧૭ ને શુક્રવારના રોજ સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે આવવું.
  5. તા. ૦૧-૦૫-૨૦૧૭ ને શનિવારે શાળા શિક્ષણકાર્ય નો અંતિમ દિન (શૈક્ષણિક સત્ર) રહેશે. જે દિવસે રીઝલ્ટ આપવામાં આવશે.
  6. શાળાનું ઉનાળુ વેકેશન તા.૦૧-૦૫-૨૦૧૭ થી તા.૦૪-૦૬-૨૦૧૭ સુધી ૩૫ દિવસ નું રહેશે. તા.૦૫-૦૬-૨૦૧૭ ને સોમવાર થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જેની નોંધ લેવી.