” યોગ કરો નિરોગી રહો “

કોવિડ-19 ની મહામારીના કારણે લોકડાઉનમાં માનસિક બીમારી(Mental Illness), હતાશા(Depression, Frustration), ચિંતા(Anxiety), જેવા મેન્ટલ હેલ્થ પ્રોબ્લમને યોગાસનો દ્વારા દૂર કરી એક તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આ સંદેશ આપતા સ્પે. એજ્યુ. ક્લાસના શિક્ષકો દ્વારા યોગા ડે નિમિત્તે વિવિધ યોગાસનો કરવામા આવ્યા હતા.