વાર્ષિક પરીક્ષા : ૨૦૧૬-૧૭
તારીખ | વાર | સમય | શ્રેણી : ૬ | શ્રેણી : ૭ | શ્રેણી : ૮ |
---|---|---|---|---|---|
૩૦/૦૩/૧૭ | ગુરુવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | કમ્પ્યૂટર, સંગીત | કમ્પ્યૂટર, સંગીત | કમ્પ્યૂટર, સંગીત |
૩૧/૦૩/૧૭ | શુક્રવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | સામાજિક વિજ્ઞાન | ગણિત | ગુજરાતી |
૦૧/૦૪/૧૭ | શનિવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | ગણિત | ગુજરાતી | હિન્દી |
૦૨/૦૪/૧૭ | રવિવાર | રવિવારની રજા | |||
૦૩/૦૪/૧૭ | સોમવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | હિન્દી | અંગ્રેજી | ગણિત |
૦૪/૦૪/૧૭ | મંગળવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | સંસ્કૃત | હિન્દી | વિજ્ઞાન |
૦૫/૦૪/૧૭ | બુધવાર | રામનવમીની રજા | |||
૦૬/૦૪/૧૭ | ગુરૂવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | અંગ્રેજી | વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન |
૦૭/૦૪/૧૭ | શુક્રવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન | સંસ્કૃત |
૦૮/૦૪/૧૭ | શનિવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | ગુજરાતી | સંસ્કૃત | અંગ્રેજી |
૦૯/૦૪/૧૭ | રવિવાર | રવિવારની રજા | |||
૧૦/૦૪/૧૭ | સોમવાર | મહાવીર જયંતીની રજા | |||
૧૧/૦૪/૧૭ | મંગળવાર | ૦૮:૩૦ થી ૧૦:૦૦ | ચિત્રકામ | ચિત્રકામ | ચિત્રકામ |
નોંધ:-
- પરીક્ષાના સમય કરતાં – ૧૫ મિનિટ વહેલા વિદ્યાર્થીઓએ આવવાનું રહેશે.
- પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની ફરીથી પરીક્ષા લેવામાંઆવશે નહિં.
- માંદગીના કારણે ગેરહાજર રહેનાર વિદ્યાર્થીએ દાકતરી સર્ટીફિકેટ સાથે આચાર્યશ્રીનો સંપર્ક સાધવો.
- વાલીઓએ પેપર જોવા માટે તા.૨૧-૦૪-૨૦૧૭ ને શુક્રવારના રોજ સવારે ૮:૩૦ થી ૯:૩૦ કલાકે આવવું.
- તા. ૦૧-૦૫-૨૦૧૭ ને શનિવારે શાળા શિક્ષણકાર્ય નો અંતિમ દિન (શૈક્ષણિક સત્ર) રહેશે. જે દિવસે રીઝલ્ટ આપવામાં આવશે.
- શાળાનું ઉનાળુ વેકેશન તા.૦૧-૦૫-૨૦૧૭ થી તા.૦૪-૦૬-૨૦૧૭ સુધી ૩૫ દિવસ નું રહેશે. તા.૦૫-૦૬-૨૦૧૭ ને સોમવાર થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. જેની નોંધ લેવી.