VACHIKAM1jbm2019-11-29T14:44:59+09:00 Project Description વાચિકમબુધવાર ૨૦ નવેમ્બર ૨૦૧૯ ના રોજ રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ દરમિયાન રંગભવન ખાતે કવિયત્રી શ્રી હિમાંશી શેલતની વિશેષ ઉપસ્થિતિમાં નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ દિગ્દર્શિત અને શ્રી દીપક અંતાણી લિખિત ‘પારસમણિ’ વાચિકમ કાર્યક્રમ યોજાયો હતો.