ગાંધી ગીતો

મંગળવાર ૧૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ ના સમયગાળા દરમિયાન રંગભવન ખાતે કલેકટરશ્રી ડૉ. ધવલ પટેલ અને મેયરશ્રી ડૉ. જગદીશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કલાકાર શ્રી અમર ભટ્ટ દ્વારા ગાંધી ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.