ધ્વધ્વનિલ પારેખ – આ બળુકા સર્જકે, નવલકથા, નાટક, ગઝલ, વિવેચન, વાર્તાઓ -આમ સાહિત્યના અનેક આયામો પર પોતાની કલમ સફળતાપૂર્વક ચલાવી છે. અનેક સન્માનોથી સન્માનિત થતાં આ સર્જક બોલે ઓછું પણ લખે વધુ. ધ્વનિલ પારેખને નજીકથી ઓળખનારા સહુ મિત્રો જાણે છે કે, એ જે કંઈ કરે દમદાર કરે. ઓછું બોલે પણ ઉંડાણથી અભિવ્યવ્યક્ત કરે.

સાહિત્ય કૃતિ – वो अब भी पुकारता है।

સર્જક -. पीयूष मिश्रा

રસાસ્વાદ :. ધ્વનિલ પારેખ.

1 views