પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જીવનભારતી સાથે જેઓ સતત જોડાયેલા રહ્યા છે, જેમણે વહેતાં ઝરણાંની જેમ સાહિત્યને વહેતું રાખ્યું છે, જીવનમાં નવી કેદી કંડારી સતત પ્રગતિના પંથે આગળ વધતા રહ્યા છે એવા ખુમારીથી ભરેલા અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી દેવાયત ગાગિયા સાહેબની આકર્ષક અને પ્રભાવક શૈલીમાં સૌરાષ્ટ્રની ભૂમિ તથા સમાજ વિશેની રસપ્રદ વાતોનો આનંદ માણવાનું ચૂકશો નહીં.

સર્જક: રાષ્ટ્રીય શાયર શ્રીઝવેરચંદ મેઘાણી

કૃતિ : વસુંધરાના વહાલાં- દવલાં

0 views