ઇ.સ. 1993 થી જીવનભારતી સાથે જોડાયેલા, શહેરની પ્રતિષ્ઠિત એમ.ટી.બી કોલેજના નિવૃત પ્રાધ્યાપિકા તથા વિદ્યાર્થીઓના લાડીલા ડો. રેખા બેન ભટ્ટ.
અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને જીવનમાં વિકસવાની અને વિસ્તરવાની તક પૂરી પાડનારા ડો. રેખાબેન ભટ્ટની સરળ, પ્રભાવક અને આગવી શૈલીમાં આસ્વાદ માણવાનું ચૂકશો નહીં.
કૃતિ: “સુરત મુજ ઘાયલ ભૂમિ ”
સર્જક: શ્રી ભગવતીકુમાર શર્મા

1 views