આજે મણકો -૪.

જીવનભારતી ના વિદ્યાર્થી અને એમની જ ભાષામાં કહું તો, ‘ જીવનભારતી એમના લોહીમાં વહે છે.’ એક બળકટ વ્યક્તિત્વ, લેખિકા, કવિયિત્રી, અભિનેત્રી, પત્રકાર, અનન્ય સિટી ઇ મેગેઝિનના તંત્રી ,

એશા દાદાવાળા.

સર્જક કૃતિ : રાધા , કુંતી , દ્રૌપદી.

એશાની આગવી, પ્રભાવક શૈલીમાં આ આસ્વાદ માણવાનું જરાય ચૂકવા જેવો નથી જ.

અને સાચે જ જે સતત દોડતી હોય, એવી વ્યક્તિ તમને એક માત્ર મેસેજનો રિસ્પોન્સ જ્યારે ‘ તું કહે ત્યારે..’ આવો આપે, અને માત્ર કહેવા ખાતર નહિ, પણ તમારી સાથે ઊભી પણ રહે, ત્યારે એની માતૃસંસ્થા પ્રત્યેની નિષ્ઠા માટે સહેજેય ગૌરવ થઈ આવે

Thank you Esha Dadawala…dil se !!!!

2 views